સંગઠન પ્રત્યે સમર્પણ, કાર્યકર્તાઓ સાથેનો આત્મીય સંબંધ, સમાજ પ્રત્યેની જવાબદારી અને રાષ્ટ્રહિત માટે અવિરત કાર્ય કરવાની ભાવના સાથેની સામાજિક અને રાજકીય સફર
ડીસા, બનાસકાંઠા, ગુજરાત – ૩૮૫૫૩૫
જન્મ તારીખ: ૨૦ જુલાઈ ૧૯૭૬
કાર્યક્ષેત્ર: મેડિકલ ક્ષેત્ર – પેરામેડિકલ
ડિપ્લોમા ઇન ફાર્મસી,
તોલાની ઇન્સ્ટિટયૂટ ઓફ ફાર્મસી કોલેજ,
આદિપુર,
બી. ફાર્મ,
સાર્વજનિક ફાર્મસી કોલેજ, મહેસાણા
વર્ષ ૨૦૦૫થી – ચેરમેન
ડૉ. બાબાસાહેબ આંબેડકર બચત અને ધિરાણ મંડળી લિ. ડીસા,
સામાજિક સશક્તિકરણ, સહકારી વિકાસ અને સમાજહિતના કાર્યો માટે સતત પ્રતિબદ્ધ રહી જવાબદારીપૂર્વક સેવા આપી રહ્યા છે
વર્ષ ૨૦૦૫થી ભારતીય જનતા પાર્ટી સાથે સક્રિય રીતે જોડાઈ, સંગઠનના વિવિધ સ્તરે મહત્વપૂર્ણ જવાબદારીઓનું સફળતાપૂર્વક નિર્વહન કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓ સાથે જીવંત અને આત્મીય સંપર્ક જાળવવા તેમજ સમાજસેવાના કાર્યોને આગળ વધારવા સતત કાર્યરત રહ્યા છે
પ્રાથમિક વર્ષ – ૨૦૧૪
વડગામ
દ્વિતીય વર્ષ – ૨૦૧૫
હળવદ
તૃતીય વર્ષ – ૨૦૧૬
પનવેલ, મહારાષ્ટ્ર
દિલ્હી વિધાનસભા ચૂંટણી – ૨૦૧૫
ગ્રેટર કૈલાશ વિધાનસભા સીટ
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી – ૨૦૨૨
સીતાપુર વિધાનસભા સીટ
ગુજરાત વિધાનસભા ચૂંટણી – ૨૦૨૨
વિધાનસભા સંયોજક, માણસા વિધાનસભા
ડીસા વિધાનસભા ચૂંટણી 2022
ચૂંટણી ઇન્ચાર્જ - ડીસા વિધાનસભા
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી – ૨૦૨૪
મલાડ વેસ્ટ વિધાનસભા સીટ
રાજકારણ માત્ર હોદ્દા કે પદ સુધી સીમિત નથી, પરંતુ સંગઠન પ્રત્યે આજીવન સમર્પણ, કાર્યકર્તાઓ સાથેનો મજબૂત આત્મીય સંબંધ, સમાજ પ્રત્યેની જવાબદારી અને રાષ્ટ્રહિત માટે અવિરત કાર્ય કરવાની ભાવના એ જ રાજકીય તથા સામાજિક સફરનો મજબૂત આધાર છે
પક્ષ પ્રત્યે સમર્પણ • જનતાની સેવા • રાષ્ટ્ર સર્વોપરી
ધર્મ માત્ર ઓળખ નથી, એ સંસ્કારોની શક્તિ, સેવાનો સંકલ્પ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણની અડગ જ્યોત છે